ઉકરડો

(11)
  • 5k
  • 1
  • 733

જેની નજીક જવામાં લોકો પોતાના નાક બંઘ કરી દેતા હોય છે, એવા ખદબદતા ટોપીક ઉપર મેં નિબંધ લખવા માટે પસંદગી ઢોળી છે.. આ૫ની પાસેથી બે અપેક્ષાઓ: (૧) કચરો-કચરા ટોપલીમાં જ નાખો અને (ર) મારા ઉકરડા પ્રત્યે કોઇ જ જાતની સુગ રાખ્યા વગર આ૫ના પ્રતિભાવ આપો..