પ્લીઝ હેલ્પ મી - ૭

(25.5k)
  • 5.6k
  • 6
  • 2.1k

લોપા પર બારમાં ખુબ અમાનુષી વર્તાવ થવા લાગ્યા. રહેજા ફેમિલીએ ખુબ લાડકોડથી ઉછેરેલી તેની લાડકવાયી દીકરી આજે એક બારમાં એક અંધારી કોટડીમાં નર્કયાતના ભોગવતી હતી. હવે શું થશે શું લોપા આ નર્કમાંથી બહાર નીકળી જશે કે પછી મજબુરીવશ બાર ડાન્સર બની જશે જાણવા માટે વાંચતા રહો આ સ્ટોરી......