માનસીક કુકડો

(7.4k)
  • 4.4k
  • 5
  • 1k

નાના બાળકો ના તોફાન તો તમે ઘણા જોયા હશે પણ આ મોટા બાળક નુ તોફાન તમે ક્યાય જોયુ નહી હોય એક ખાસ નોંધ કે આ વાર્તા લખવા માટે કોઇ પણ પ્રાણી ને કોઇ પણ જાત નિ હાની પહોચાડવા મા આવી નથી અને આ વાર્તા નુ મુખ્ય પાત્ર જય વાઘેલા માત્ર કલ્પના મા જ રહે એવો પ્રયાસ કરજો