ALLAH KE BANDE

  • 5.3k
  • 3
  • 1k

અલ્લાહ કે બંદે ચીલ્ડ્રન ઍટ વોર (૨૦૧૦) ગુંડાગીરીમાં વેડફાતા બચપણનું પ્રતિબિંબ નવી સદીમાં ફિલ્મોને નવો ટચ મળ્યો. વિષયો બદલાયા. ફિલ્મો વાસ્તવવાદ તરફ ઢળવા લાગી. આવી જ એક ફિલ્મ અલ્લાહ કે બંદે. આ ફિલ્મમાં ગુનાખોરીના રસ્તે જતાં બાળકોનું જીવન અને એમનું મનોજગત કંડારાયું છે. ફિલ્મના આરંભમાં મારીયા મોન્ટેસોરીનું એક વાક્ય છેઃ ઇફ હેલ્પ એન્ડ સાલ્વેશન આર ટુ કમ, ઘે કેન ઓન્લી કમ ફ્રોમ ધ ચીલ્ડ્રન, ફોર ધ ચીલ્ડ્રન આર મેકર્સ ઑફ મેન. લેખક-દિગ્દર્શક ફારૂક કબીરે એક નવી જ દિશા ઉઘાડી છે. નિર્માતા : રવિ વાલીયા કલાકાર : નસીરૂદ્દીન શાહ-શર્મન જોશી-ફારુક કબીર-અતુલ કુલકર્ણી-અન્જાના સુખાની-રૂખસર ઝાકીર હુસેન-વિક્રમ ગોખલે-સુહાસીની મુલે-સક્ષમ કુલકર્ણી ગીત : શરીમ