ખરતો તારો - 4

(18.8k)
  • 6.3k
  • 4
  • 1.3k

ધરાથી વિખૂટો પડેલો અનુજ સમયની દવાથી પોતાના ઘાવ રૂઝવવાના નિરર્થક પ્રયાસો કરવા લાગે છે, ત્યાં જ તેના જીવનમાં એક યુવતીનો પ્રવેશ થાય છે. જેના થકી અનુજના જીવનમાં ફરીથી ખુશીઓનો પ્રવેશ થાય છે. તો પછી અનુજ અને ધરાના પ્રેમનું શું પ્રેમનાં રહસ્યો અને તાણાંવાણાંથી ગૂંથાયેલી અનોખી પ્રેમ કહાણી એટલે, ખરતો તારો : એક અનોખી લવ સ્ટોરી.