ઈચ્છા નો રંગ ભાગ 1

(31.1k)
  • 5.1k
  • 6
  • 1.3k

રાજ અને બેલા બંને કૉલેજમાં સાથે ભણે છે, બંને જણને પોતપોતાનો ભૂતકાળ છે, બેલાને પોતાનાં અંગત કારણો અને મુશ્કેલીઓ છે અને રાજ તેને ધીમે ધીમે ચાહવા લાગ્યો છે,હવે રાજ બેલાને મનાવશે કે કેમ તે વાંચો અને હા વાંચીને પ્રતિભાવ જરૂરથી આપશો