અમેરિકાના ભૂતિયા પુલો

(46)
  • 6k
  • 6
  • 1.3k

તેનું આખું શરીર ખૂબ ખરાબ રીતે દાઝીને કાળું થઈ ગયેલું હોય છે અને શરીરમાં ઠેકઠેકાણે બળેલી ચામડી લબડતી હોય છે. શરીરમાંથી હલકી ધૂમ્રસેરો નીકળતી દેખાય છે અને માંસ બળવાની ગંદી વાસ આવતી હોય છે. અત્યંત ઘૃણાજનક દેખાવ ધરાવતા એ વસ્ત્રહિન પ્રેતને જોઈને જ મોટાભાગના લોકો ડરીને ભાગી જાય છે, પરંતુ જો કોઈ તેને મદદ કરવાને ઈરાદે તેની નજીક જવાની કોશિશ કરે તો એ ભૂત તેમના પર હુમલો કરે છે