ડૉકટરની ડાયરી 5

(364)
  • 21.8k
  • 23
  • 12.1k

ડૉકટરની ડાયરી - ૫ સાત ભવથી હાલ મારો એ જ છે, પીઠ બદલાતી, પ્રહારો એ જ છે. જે સમાજ ડોકટરોને વેપારી સમજે છે, ત્યાં ડોક્ટર પણ તેની સાથે વેપારીની જેમ જ વર્તે છે. તેઓ રાતના સમયે દરવાજો નથી ખોલતા. પણ જો તેમણે ભગવાનનું સ્વરૂપ સમજતા હોય, તો કઈ કહેવાનું જ નથી રહેતું ! હૃદયસ્પર્શી વાર્તા !