અનોખો પત્ર

(11.7k)
  • 7.5k
  • 4
  • 1.5k

પત્ર: મિત્રતા કરવી એ ક્યારેય ગુનો હોતો નથી પણ કોઈ વિજાતીય મિત્ર બનવું અને લાંબા સમય સુધી તે મિત્રતાનું ટકી રહેવું એ બસ એક મિત્ર માટે કદાચ બહુ કઠીન હોય છે અને એટલે જ સાહિત્યમાં કહેવાયું છે કે,’કોઈ સ્ત્રી-પુરુષ લાંબા સમય સુધી મિત્ર રહી શકતા નથી,’કોઈ એવો સમય આવી જાય છે જયારે તેમની વચ્ચે કોઈ ત્રીજા પાત્રનો પ્રવેશ થાય છે.