આજની નારી

(14.1k)
  • 10.2k
  • 8
  • 3k

આજની નારીએ સમાજના જુના રૂઢીચુસ્ત વિચારોને ફગાવી પોતાની પ્રગતિનો માર્ગ જાતે મોકળો કર્યો છે. સાથે પોતાની જવાબદારી થી દૂર નથી ભાગી, તો આજની નારીને બિરદાવવી રહી.