તું ફસાઈ ગઈ

(31)
  • 5.5k
  • 6
  • 1.2k

અમુક યુવાનો પ્રેમને પણ વેપારીની જેમ ધંધો બનાવી દેતા હોય છે ,આ વાર્તામાં નાયક પોતાની પ્રેમિકા પાસેથી પૈસા મળેવી લે અને પછી અંતમાં નાયિકાને કઈ રીતે ફસાવે તેની વાત કરતી એક કરુણ પ્રેમ વાર્તા,કેટલાક યુવાનો કે યુવતી પ્રેમ માટે જ પ્રેમ કરતા હોય છે અને કેટલાક પૈસા માટે પણ પ્રેમ કરતા હોય છે.