મળતા રહીએ...

(15.8k)
  • 4.9k
  • 1
  • 1.3k

લિટલ! આઈ વોન્ટ ટુ ગેટ મેરીડ! એ જ્યારે પણ એને લિટલ કહીને સંબોધતો ત્યારે એના હ્રદયમાં લાગણીઓના રંગબેરંગી ફૂલોથી લચેલો આખોયે બગીચો મહેક મહેક થતો. ને એ ફૂલો પર ચકરાતા રંગબેરંગી પતંગિયાઓની રંગીની એની આંખોમાં ઝળહળતી.... .....પ્રણય નિવેદનની અનેરી સંવાદમયી કથા....