મુક્તિ પ્રયાણ

(32.3k)
  • 5.3k
  • 1.5k

કહેવાતા મોટા માણસોના છીછરા માનસની વાર્તા છે આ. એક સાધારણ સ્ત્રી ધારે તો સમાજનાં બધા જ બંધનને ફગાવીને પોતાનો માર્ગ કાઢી શકે છે. એવી જ એક સ્ત્રી રેવતી ની કથા છે આ.