પિન કોડ - 101 - 6

(162.8k)
  • 19k
  • 6
  • 12.3k

સાહિલ અને નતાશા નસીબનું વાંકુ હોવા પર ચર્ચા કરી રહ્યા છે - એકબીજા વિષેની હાલની પરિસ્થિતિ વિષે વાતો થાય છે - સાહિલ તેના ફ્રેન્ડ રાહુલને મળે છે - નતાશા વિષે બંને વચ્ચે વાત થાય છે - રાત્રે બંને બિયર પી ને સુઈ જાય છે સવારે ડોરબેલ વાગે છે. કોણ હશે