ધૂમ્રસેર...

(26.2k)
  • 9.6k
  • 2k

“પવા.... મને કોઈ ચિંતા નથી.. કોઈ ડર નથી મરવાનો... પણ સાલા તારી પેલ્લા મરી જવાનું બૌ દુઃખ છે મને.... સાલા હું તો મરી જઈશ ને તું જીવતો રહીશ મારા વિના ” બે લંગોટિયા દોસ્તારોની અનોખી કથા....