બાળપણનો પ્રેમ

(28)
  • 3.8k
  • 8
  • 954

વાચક મિત્રો ટેક્નિકલ કારણોસર દર બુધવારે પ્રકાશિત થઇ મારી લઘુ નવલ એક અજાણી મિત્રતા માં થોડો અવરોધ આવેલ છે. તે બદલ દિલગીર છું પણ તમે બહુ જલ્દી દર બુધવારે તે વાંચી શકો તે માટે મારા પ્રયત્ન ચાલુ છે. બાળપણનો પ્રેમ બાળપણની ચાહત લગ્ન પછી પણ ચાલુ રહેતા જે સમસ્યા સર્જાય છે, અને ત્યાર બાદ તેનો કેવી રીતે સુખદ અંત આવે છે. તેનું વર્ણન છે. આશા રાખું છું આપને પસંદ આવશે.