વ્હોટ ઇઝ રિયલ પ્રોસ્ટિટ્યુશન

(18.4k)
  • 5.7k
  • 2
  • 1.5k

રૂપજીવિનીઓને પ્રેમ કરવાનો, લગ્નના બંધનમાં બંધાવાનો કે પોતાની રીતે જીવન જીવવાનો હક્ક નથી. રોજ રાત પડ્યે એ જ પથારી, એ જ ઝગમગતી રંગીન લાઇટો, એ જ નખરા અને એ જ ઊંહકારા... બધું એનું એ જ, બદલાય છે માત્ર ગ્રાહક.