najuk namani priyatama-9

(13)
  • 3.4k
  • 2
  • 591

આ પીન્ક કલરમાં નવી પ્રીન્ટ માર્કેટ્માં આવી છે મેડમ..તમને આ ક્યાંય જોવા નહી મળે..અને તમારી ગોરી સ્કીન પર સરસ પણ લાગશે..’ ‘પીન્ક કલર…ના..ના…મને તો સ્કાય બ્લ્યુ, પરપલ કે લેમન યલો કલરમાં કોઇ મટીરીઅલ બતાવો..આ બધા મારા ફેવરીટ કલર છે’ ‘ઓ.કે. એઝ યુ વીશ’ દુકાનદારે મારી પસંદગીના કલરવાળા કાપડના તાકા મારી સામે ખડકવા માંડયા.. ગમ્યાં તો બહુ બધા પણ નજર વારેઘડીએ પેલા પીન્ક કલરના ડ્રેસ પર જ કેમ સરકતી હતી..!! દુકાનદારની અનુભવી નજરોએ મારી નજરની આ લસરપટ્ટી પકડી પાડી અને ઉભો થઈને એ પીન્ક ડ્રેસ લઈ આવ્યો અને મેં ચોઈસ કરેલા બીજા બધા મટીરીઅલની બાજુમાં ચૂપચાપ એને ગોઠવી દીધો. મારી જાણ બહાર જ મારો હાથ એ ગુલાબી ગુલાબી કાપડ પર ફરવા માંડ્યો..આ આજે મનને શું થતું હતું..આંખો બંધ કરીને એ ગુલાબી સ્પર્શ માણી રહી હતી..મગજમાં કંઈક અસંબધ્ધ સંવાદોથી જાણીતું ચિત્ર દોરાતું જતું હતું.અને હા..યાદ આવી ગયુ..આ કલર તો.. આ કલર તો..અને ડ્રેસનો પીન્ક કલર મારા ગાલ પર આવી ચડ્યો.. ‘શું સાચે આમ હશે કે.. ’ to read full story download book