પ્રેમ એટલે ગળ્યુ ગાંડપણ

(27)
  • 3.5k
  • 11
  • 822

Prem Ni Hakaratmakta Taraf..... કોઇ મહોબ્બત,કોઇ પ્રેમનાં નામથી ઓળખે છે.કોઇ ઈશ્ક,કોઇ ચાહતનાં નામથી જાણે છે,તો કોઇ Love થી પહેચાને છે.ભાષા પ્રમાણે નામ અલગ અલગ હોવા છતાં એનાં વિશેની સમજણ દરેકમાં એકસરખી ઊગતી હોય છે.