વેલને ગમે વિંટળાવવું

(23.1k)
  • 6.3k
  • 2
  • 1.6k

નાજુક છતાંયે સશકત સ્રી અને પડછંદ તોયે પેમાળ પુરુષ એકબીજાની ઓથે આધુનિક માધ્યમ થકી પેમ કહાની રચે છે. વેલને ગમે વિંટળાવવું ગયા મહિને યોજાયેલ લવ સ્ટોરી કોમ્પીટીશનમાં પસંદ કરાયેલ વાર્તાઓની યાદીમાંથી મારી વાર્તા.