જામો, કામો ને જેઠો

(21.7k)
  • 5.1k
  • 2
  • 1.7k

આ વખતે માણો... શહેરમાંથી ગામડે દાદા-દાદી સાથે થતો વાર્તાલાપ - જુના પુરાણા પિટારાઓમાંથી નીકળતી મીઠી યાદ - પોતાના પેરેન્ટ્સ પાસેથી સાંભળવામાં આવતી દાદા-દાદીની વાર્તાઓ - આકાર લેતું બાળપણ - કરેલી મજાઓ - ગામડાનું સજીવંત વાતાવરણ - ખુશનુમા માહોલ - કુટુંબીજનો વચ્ચે પ્રેમનો બંધાતો મીઠો સંબધ.