ડૉક્ટરની ડાયરી-9

(216.7k)
  • 20.4k
  • 27
  • 9.9k

ડૉકટરની ડાયરી - ૯ જાવું બહુ કઠિન છે, કાગળ સુધી તો જા, તળની મમત ન રાખ, પ્રથમ જળ સુધી તો જા. બાપદાદાની બાંધેલ ડહેલી, એક મેડીબંધ હોલ હવેલી, ગામની ચિંતા ગોંદરે મેલી, સૌ સૂતા હોય એમ કાં લાગે આપણામાંથી કૉ ક તો જાગે !