સમય.. સમયનું વ્હેણ.

(9.9k)
  • 4.3k
  • 1
  • 1.3k

જૈન પરિવારની પૃષ્ટભૂમિમાં આકારિત એક એવી વાર્તા જે વાર્તા નહીં પણ સમય સાથે પલટાતી જીવન શૈલીનો સામાજિક દસ્તાવેજ છે. દરેક પરિવર્તનને સકારાત્મક રીતે સ્વીકારી લેતા કેટલી હદે હળવાશપૂર્વક રહી શકાય છે તેનો મોબાઈલ-વગો દાખલો !