અમર પ્રેમ - Love Story

(43)
  • 45.9k
  • 8
  • 12.5k

કેતકીએ એના ડરાઇવરને હાક મારી, 'ગનુભાઇ, ચાલો ગાડી કાઢો !!... મારે આજે મંદિરે થઈ ને પછી સ્કૂલે જવાનું છે . આજે કેશવનો જન્મદિવસ છે, તો ત્યાં દાદરે બેસતા જીવોને કેશવના મનભાવતા ખીરપુરી ખવડાવવાના છે. મને તો આનંદ થશે જ, પણ સાથે મારા કેશવનો આત્મા પણ પુલકીત થઇ ઉઠશે. છેલ્લા સાત વર્ષથી આ રીતે જ કેશવના જન્મદિવસની શરૂઆત થતી. મંદિરેથી પછી તે 'નવજીવન વિધાલય' પહોંચતી. . સ્કૂલના દરેક બાળકને પેસ્ટ્રી આપવામાં આવતી.