કોપીપેસ્ટ

(19.7k)
  • 4.4k
  • 5
  • 1k

ડૉ.નભે ડૉ.ધાત્રી સાથેનાં મધુર લગ્નજીવનની દશમી સાલગીરા જોરશોરથી ઉજવવાનું ઉત્સાહભેર આયોજન કર્યું. ડૉ. ધાત્રીનો પ્રેમાનંદ થનગન થઈ રહ્યો હતો. સર્વ સગાંસ્નેહીઓ આનંદના સહભાગી થવા ઊમળકાભેર, આમંત્રણ સ્વીકારીને પધારી રહ્યા હતા. એ જ દિવસે ડૉ.નભને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.