એક બબૂચક કાગડો.

(11)
  • 5.9k
  • 3
  • 755

કાગડો - કાગડી અને કોયલના રૂપક દ્વારા માનવ-મનના ચિરંતન ભાવોના તાણાવાણા સૂક્ષ્મતાથી ખોલતી-વણતી પ્રતિક-કથા. પક્ષી-જગતની કથનીમાં આપણને આપની જાત દેખાય તો લખ્યું સાર્થક. ચાલો..કોઈ એક પાત્રમાં સ્વયમને શોધીએ.