અકબંધ રહસ્ય ભાગ - 1

(197)
  • 17.1k
  • 23
  • 16.3k

અકબંધ રહસ્ય ભાગ - 1 લેખક - ગણેશ સિંધવ રહસ્યમય ઘટનાથી વાર્તાની શરૂઆત. લગ્નની પ્રથમ રાત્રે સુરેશની પત્નીને અઢી માસનું બાળક - સુરેશનું અમદાવાદ ભાગી છૂટવું - શંભુ નામનો વ્યક્તિ જેણે ગાંધી અને નેહરુને ખૂબ ભાંડયા - તીક્ષ્ણ હથિયાર સુરેશના ઘરમાં છુપાવવું વાંચો, આગળની રહસ્યમયી ઘટના.