પિન કોડ - 101 - 15

(155.1k)
  • 14.5k
  • 5
  • 10k

પિન કોડ ૧૦૧ પ્રકરણ - ૧૫ સાહિલ નતાશાને મળવા નીકળી પડ્યો - નતાશાને પચાસ હજાર રૂપિયા એડવાન્સમાં મળ્યા - સાહિલનું નતાશાને આઈ લવ યુ કહેવું - ઓમરે કોઈકને કરેલા કૉલ પરથી તેનું વલણ સંદિગ્ધ હોય તેવું જણાયું. કોઈ ભેદી પ્રવૃત્તિનો ગેમપ્લાન રચાયો હોય તેવી વાત સાથે, વાંચો આ પ્રકરણ.