કોમ્પ્લીકેટેડ ક્રિષા:9 ટીના નામનું એક નવું પાત્ર બંનેની લવ-સ્ટોરીમાં ભળ્યું. જશ ટીનાની જાળમાં ફસાયો હતો. એ પછી દોઢ વર્ષ પછીની પરિપક્વ વાત સાથે ફરી ક્રિષા અને જશની સ્ટોરી શરુ થઇ. કોઈ મિસ-અન્ડરસ્ટેન્ડિંગની જૂની વાત ફરીથી સામે આવી. શું હશે તે વાત, જાણવા વાંચો આ પરિપક્વ બનેલી વાર્તા.