બે અનોખી નવલિકા

(39)
  • 7.5k
  • 2
  • 1.4k

મહોરા બની જવાય છે કોઈવાર અજાણ્યા ખેલ ના......અને કોઈવાર જાણીતા માણસો ખેલ ખેલી જાય છે. આપણને કોઈની જિંદગી બરબાદ કરવાની અધિકાર ખરો ના...તો પછી .....એના માટે વાંચો નવલિકા બદલો ......જે આપમેળે બંધાઈ જાય અને જીવનભર ના તૂટે એનું નામ સંબંધ . લોહી ના સંબંધ કરતા લાગણી નો સંબંધ વાસ્તવ માં વધારે આત્મીયતા ભર્યો હોય છે......એના માટે વાંચો નવલિકા ત્યાગ .