Four and Half Hour

(11.2k)
  • 3.3k
  • 2
  • 1.1k

એક સાડા ચાર કલાક ની હ્યદય-સ્પર્શી લવ સ્ટોરી. જેમાં બે પાત્રનું એક માધ્યમ દ્વારા મિલન થાય છે અને ટૂંક સમય કોઈક કારણોસર બંને એકબીજા થી છુટા પડે છે. કેવી રીતે મળ્યા એ બંને મળ્યા પછી પ્રેમ કઈ રીતે થયો છુટા કેમ પડ્યા જાણો પ્રેમ થયા પછીની સાડા ચાર કલાક ની એ અદ્ભૂત મુલાકાત.