એક પતંગિયાને પાંખો આવી - 30

(20.6k)
  • 5.3k
  • 2.2k

એક પતંગિયાને પાંખો આવી - 30 નીરજા અને વ્યોમા સોહરા જતી બસમાં ચડી ગયા - અચાનક વ્યોમા બસની સીટ પરથી ઉભી થઇ અને નીચે ઉતરી ગઈ - વ્યોમાએ ઘડી કાઢેલ પ્લાન મુજબ બંને જંગલ તરફ ચાલવા લાગ્યા. વાંચો, વ્યોમા અને નીરજાએ જંગલમાં કરેલ મજા.