સફર વિસ્મયભરી-2

  • 4.5k
  • 3
  • 994

મને પ્રવાસ ગમે છે. જયારે શક્ય નથી હોતું ત્યારે જવા જેવી જગ્યાઓ વિષે જાણવું ગમે છે. પ્રવાસ માટેના બે અવતરણો મારા પ્રિય છે - હું બધે નથી ગયો પણ એ મારા લીસ્ટમાં છે! અને - જિંદગી થી છૂટવા નહીં પણ જિંદગી આપણને છોડી ન જાય એટલા માટે પ્રવાસ કરવો જોઈએ! અમે કરેલા પ્રવાસ ની વાતો કદાચ થોડા લોકોને પ્રેરણા આપશે અને થોડાને આરામખુરશીમાં સફરની મજા મળશે!