અ ક્ષર ત્વ.

(11)
  • 3.8k
  • 1
  • 870

સીધી-સાદી, પ્રેમાળ પરંતુ ગામઠી મોટી બહેન અને પ્રખ્યાત લેખિકા એવી નાની બહેનના સ્પંદનો, અરસપરસના સંવેદનોને સહજતાથી ઝીલતી એક એવી કથા જે ઘર ઘરની કહાની હોવાની અનુભૂતિ કરાવશે. ચાલો...એક એવા હસતા રમતા ઘરની મુલાકાતે જઈએ.