કૃષ્ણ રાધા અને Marriage Anniversary

(31)
  • 5.3k
  • 7
  • 1.2k

જન્માષ્ટમી ઉપર કોઈક કૃષ્ણ રાધાના પેલા જાણીતા પોઝને સુપરગ્લોસી પેપરમાં મઢેલુ કેલેન્ડર આપી ગયું, ત્યારથી રાધાકૃષ્ણનું યુગલ સ્વરૂપ વિચારો પર છવાયેલું છે. ક્યારેક થાય કે કૃષ્ણને લોકો કેટલાય રૂપકોથી, કારણોથી, સ્વરૂપોથી ઓળખે અને રાધાને ફક્ત કૃષ્ણથી આ બેમાં કોનો પ્રેમ વધારે હશે