અંતહીન યાત્રા - પ્રકરણ 32

(15)
  • 3.2k
  • 835

અંતહીન યાત્રા - પ્રકરણ 32 દરેક દેશોના વડાઓ ગેલેક્સી તરફ જવા તૈયાર થયા અને બીજી તરફથી નાસાના હેડ-ક્વાર્ટર પર મેઈલ્સ આવવા લાગ્યા. ઋષિવરે પૃથ્વીને ફરીથી મૂળ રોટેશનમાં મૂકી અને પર્યાવરણની રક્ષા કરવાની વાત મૂકી. વાંચો, અંતહીન યાત્રા.