સેક્સલાઇફ તંદુરસ્ત રાખવા જરૂરી હાઇજિન કોન્સિયસનેસ

(62)
  • 8.6k
  • 16
  • 2.2k

જનનાંગોની સફાઈ પ્રત્યે સેવાતું દુર્લક્ષ્ય વિવિધ પ્રકારના ચેપ અને રોગ નોંતરે છે. તમારી બેદરકારી તમારા સેક્સ પાર્ટનરની સમસ્યા બનશે અને બંનેની સેક્સ લાઇફ ખોરવાશે. જનનાંગોની સાફસફાઈ બાબતે બહુ થોડી કાળજી લેવી પડતી હોય છે. બસ, થોડું ધ્યાન રાખીએ અને આટલું જાણી લઈએ કે...