પરિવાર - 1

(13k)
  • 5.3k
  • 6
  • 1.2k

પરિવાર જીવન એટલે સુખદ અને દુઃખદ પ્રસંગો અને વિવિધ સમસ્યાઓનો સમન્વ. આ જીવન સાથે જ જોડાયેલ છે એવા પાત્રો જે પ્રેમ, સુખ, દુઃખ, સમજણ, ઘડતર જેવી અનેક બાબતો આપણને સમજાવી જાય છે. જેમાંથી એક છે પરિવાર. પરિવાર શબ્દ જ આવો છે કે તેના વિશે જેટલું લખીએ તેટલું ઓછું છે પણ ઘરનું કોઈ વડીલ પરિવાર ના બીજા સભ્યો ને કઈ રીતે જીવન જીવતા શીખવાડે છે. કેટલી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ને ક્યારેક પરિવારનો નાનો એવો સભ્ય પણ ક્યારે મોટો થઇ જાય છે તેની ખબર જ નથી પડતી. આવી જ એક વાર્તા સાથે પહેલી જ વાર આપની સમક્ષ આવ્યો છું. આભાર....