અમુક સંબંધો હોય છે... - 12

(39.5k)
  • 6.3k
  • 4
  • 1.8k

મિત્રો, અત્યાર સુધી આપણે આ સ્ટોરીમાં અનમોલ અને જાનવીના લગ્ન જીવનમાં અવિરત વહી રહેલ નિર્મળ પ્રેમને મહેસુસ કર્યો. હવે આ જ સ્ટોરીમાં આપણે જાનવીની દીકરી એન્જલ અને નયનની લવ સ્ટોરી જોઈશું.