બેટરી બાઇક કે કાર ભારતમાં દોડશે

  • 3.5k
  • 1
  • 1.1k

સરકાર પોતાના કે પ્રજાના પૈસા વાપર્યા સિવાય દેશમાં ઇલેકટ્રીક વાહનો અને ખાસ કરીને કાર ચાલતી થાય એ દિશામાં સખ્ત પ્રયત્નો કરવા લાગી છે. ભવિષ્યમાં એવું પણ બને કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત એવો પહેલો મોટો દેશ બને કે જ્યાં ઇલેકટ્રીક કારો દોડતી હોય. ભારતના રોડ-રસ્તા વગેરે જોતા ઇલેકટ્રીક કારો ચલાવવી અતિ મુશ્કેલ છે. જોકે સરકારનું વિઝન હશે તો એ દિશામાં પણ કાર્યવાહી થશે.