અબોલાનું ગણિત

(25.3k)
  • 5.5k
  • 4
  • 1.5k

અબોલામહીં જીવતા મા અને દીકરાની અમેરિકન કથા કે જ્યાં અમેરિકન પત્ની અને મા વચ્ચે અથડામણ ટાળવા દિકરો અબોલા લઇને બેઠો છે..તે સંવેદનાઓને સમજથી ટાળવા મથતી દીકરી અને બાપની કહાણી- જે વેબ ગુર્જરી ઉપર ડાયસ્પોરા કહાણી તરીકે પ્રસિધ્ધ થયેલી છે.