મોંન્સુન માશૂકા

(17.9k)
  • 6.3k
  • 7
  • 1.8k

વરસાદની મોસમ, પ્રિયતમને વરસાદમાં પલળવા આવવા પ્રેમિકા બોલાવે છે. અને પ્રિયતમ ના પાડે છે નહીં આવવાંના બહાના કાઢે છે પણ પ્રેમિકા વરસાદની દિવાની છે અને વરસાદનો પૂરેપૂરો આનંદ મેળવે છે .