સ્વાર્થ અને વિશ્વાસ

(33)
  • 4.3k
  • 13
  • 957

આ બનાવટી અને મિલાવટની દુનિયામાં શુદ્ધ વસ્તુની અપેક્ષા રાખવી અઘરી છે ત્યાં નિ:સ્વાર્થ પ્રેમની આશા રાખવું પણ મુશ્કેલ છે. જ્યારે શુદ્ધ પ્રેમમાં સ્વાર્થ, કપટ, દગો કે બેવફાઈ જેવા તત્વો ભળે છે ત્યારે પ્રેમ અશુદ્ધ બને છે. આ સ્વાર્થ અને વિશ્વાસ પ્રેમ કહાની પણ આ જ વિષય ઉપર આધારિત છે. પ્રેમમાં વિશ્વાસનો શ્વાસ હોવો જોઈએ તો જ પ્રેમ અમર રહી શકે અને જો પ્રેમમાં સ્વાર્થ અને કપટ જેવા દુર્ગણો સામેલ થઈ જાય તો પ્રેમ અધવચ્ચે જ શ્વાસ અને સાથ છોડી દેશે. આ પ્રેમ કહાની ..... પ્રેમને પ્રાપ્ત કરવા.... કરતા પ્રેમ નિભાવવા ઉપર વધારે ભાર રાખે છે. હું આશા રાખું છું કે વાચક મિત્રોને આ કહાની જરૂર પસંદ પડશે. પ્રતિભાવની આશા રાખું છું. આભાર