અંતહીન યાત્રા - પ્રકરણ 34

(19.5k)
  • 5.6k
  • 1
  • 2.1k

અંતહીન યાત્રા - પ્રકરણ 34 આકાશવીરો સાથે આવેલ બે તેજપૂંજ જોઇને બધા આશ્ચર્યચકિત થયા - બંને તેજપૂંજ ઋષિવરની આજ્ઞા લઈને તેરેશ્કોવાને પોતાની સાથે લઇ જાય છે - મિસ ગોર્બોચોવની શુદ્ધ જીદ જાણીને તેજપૂંજ તેરેશ્કોવાની સાથે તેને પણ લઇ ગયા. વાંચો, અંતહીન યાત્રા.