પિન કોડ - 101 - 25

(154.7k)
  • 13k
  • 7
  • 9.2k

પિન કોડ - 101 પ્રકરણ : ૨૫ નતાશાને ઓમરની ઓફિસમાં ન જવાની ચેતવણી આપતો કૉલ આવ્યો - અજાણ્યા વ્યક્તિએ પોતાની ઓળખાણ આપ્યાં વિના જ નતાશા જોડે વાત કરી - બીજી તરફ સાહિલ અને રાજ મલ્હોત્રા વચ્ચે વાતચીતનો દોર શરુ હતો આગળ આ વાર્તા શું વળાંક લેશે, વાંચો પિન કોડ - ૧૦૧.