સુખદ અંત

(50k)
  • 4.1k
  • 5
  • 1.3k

દરેક સંબંધો માં લડાઇ ઝગડા હોય છે પણ સાથે સાથે પ્રેમ પણ હોય જ છે. અને પતિ-પત્ની ના સંબંધમાં તો આવું એકદમ સામાન્ય છે. આ સ્ટોરી માં પણ કંઇક એવું જ છે.જેમ દરેક ફિલ્મી સ્ટોરી માં હૅપી એંડિંગ હોય છે તેમ આ સ્ટોરીનો અંત પણ સુખદ જ છે.