મિની

(10.5k)
  • 3.9k
  • 2
  • 1.2k

બોબી અને શ્રધ્ધા મિનીની નામની એક બિલાડી પાળે છે. મિની સુંદર હોવાની સાથે એટલી જ પ્રેમાળ છે. મિની એક ચમત્કાર સાબિત થાય છે. તે કેવી રીતે ચમત્કાર સાબિત થાય છે તે જાણવા આ બે પ્રસંગો વાંચો.