એક મિત્રતા આવી પણ!

(41.4k)
  • 5.5k
  • 13
  • 1.6k

જીવનનો એક એવો સંબંધ જે કદાચ બધા જ સંબંધ કરતા પવિત્ર અને સાચો ગણી શકાય અને જે કદાચ આપણે જાણે જ પસંદ કરીએ છે એ સંબંધ એટલે મિત્રતા નો.. અહીંયા આપણે ૨ મિત્રો ની વાતો કરીશુ જેની વાતો અને જીવનના પ્રસંગો સાંભળીને બધાને મઝા આવશે અને સંબંધમાં આવતી મુશ્કેલીઓનો સામનો બંને કેવી રીતે કરે છે એ જોઈને ઘણું બધું શીખવા મળશે એ પણ ચોક્કસ... દરેક સંબંધની પરીક્ષા નક્કી જ હોય છે, જોવાનું એ છે કે એ પરીક્ષામાંથી આપણે ઉતીર્ણ થઈએ છે કે મુશ્કેલી સામે હાર માની લઈએ છે.. તો ચાલો એક નવા સફરમાં એક મિત્રતા આવી પણ...