તમારા વિના - 1

(145)
  • 8.6k
  • 19
  • 4.2k

તમારા વિના - 1 નવીનચંદ્ર અને તેમના પત્ની કાન્તાબહેન. બુઝુર્ગ વર્ગમાં વિચરી રહેલ બંને જીવની વાર્તાની શરૂઆત ખુબ સામાન્ય અને રસપ્રદ રીતે આગળ વધતી જાય છે. સામાન્ય ઘર-પરિવારની ઉઠતાવેંત શરુ થતી એકધારી, વણથંભી વાતોની વણઝારને વાંચો એક સુંદર વાર્તાના સ્વરૂપ મારફતે...