ઇશા અને આકાશ રિલાયન્સમાં શું કામગીરી કરે છે

(18)
  • 4.7k
  • 4
  • 1.3k

નવી પેઢી કંપનીમાં આવ્યા પછી ક્યાંક વિરોધ તો ક્યાંક વધારે ઉજળા ભવિષ્યનો આશાવાદ સૌને દેખાતો હોય. નવી પેઢી પ્રોડક્ટ ઇનોવેશન અને માર્કેટિંગમાં ગ્રાહકોની માગ સંતોષી શકે અને શેરધારકોને સારું વળતર આપે તો સફળ જ નીવડવાની. અંબાણીથી અદાણીની નવી પેઢી કંપનીઓમાં શું શું કામગીરી કરે છે તેની મજેદાર વાતો.